બાથટબમાં સુંદરીને જોતાં જ ગુલાબી ઠંડીમાં આવી જશે પરસેવો

આભા પોલ એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે, જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. આભા પૉલનો જન્મ 7 ઑગસ્ટ 1989ના રોજ મુંબઈમાં થયો હતો. તેની કારકિર્દીની શરૂઆત ડિસ્પ્લે અને વીડિયો કમર્શિયલ થી થઈ હતી. અહીં આ અભિનેત્રી કેટલાક લેટેસ્ટ ફોટો શેયર કરેલા છે.

આભા પોલ તેના ફોટા અને વીડિયો દ્વારા ચાહકોને મંત્રમુગ્ધ કરે છે.

મસ્તરામ વેબસીરીઝ ફેમ આભા પૌલે પોતાની લેટેસ્ટ ફોટોથી સોશિયલ મીડિયાનું તાપમાન  વધારી દીધું છે. આભા પૌલે પોતાની બોલ્ડનેસ અને બેબાક અંદાજની સ્ટાઈલ સાથે ઈંટ્રોડક્શન કરાવ્યું છે. આભા પૌલની આ લેટેસ્ટ ફોટોશૂટ જોતાં કડકડતી ઠંડીમાં પણ લોકોનો પરસેવો છૂટી રહ્યો છે.

Leave a Comment